પાકિસ્તાનના પાઠ્યપુસ્તકોમાં હિંદુઓ વિશે કેવું ભણાવવામાં આવે છે? | Paksitan School Books

15/04/2021 को प्रकाशित
પાકિસ્તાનમાં જો તમારું નામ કિશોર, મુકેશ કે આકશ છે તો કદાચ તમને પોતાનું નામ કહેવું પણ મુશ્કેલ લાગી શકે છે. શું ખબર કે ક્યારે કોણ પૂછી લે કે ભારતથી ક્યારે આવ્યા? આ ત્યારે થઈ શકે છે જ્યારે તમે સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટીમાં સમાજવિદ્યા કે પાકિસ્તાન સ્ટડિઝનાં પુસ્તકો વાંચવાનું શરૂ કરો. પરંતુ આ પુસ્તકોમાં એવું શું છે કે જે હિંદુઓ માટે અપમાનજનક છે? આવો જાણી સિંધ પ્રાંતના કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી.
વીડિયો : કરીમુલ ઇસ્લામ
#Pakistan​ #India​ #Hindu​ #pakistanhindu
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

टिप्पणियाँ

 • Hindustan jindabad

 • पाकिस्तान ऐक मांदर 🤬🤬 देश है 🤬🤬🤬🤬🤬

 • Ham muslim hee hamri halat india me bhi Aap jasi hee

  • To pehli ticket karva ke niklo idr se

 • Faltu Country Pakistan i am Muslim from India We Love Our Country and Country People all are Same my Most of Friends is Hindu 🤗 Our Country is Best This is the Reason why India is So Developed then Pakistan I love to Eat food of Gujarati People Specially Hindu people they are best in Cooking 😍

 • Faltu report hai

 • 🇮🇳ɪɴᴅɪᴀɴ ʜᴏ. ʟɪᴋᴇ ᴋᴀʀᴏ🇮🇳

 • BBC exposed real worst thing of Pakistan

 • બન્ને દેશ સરખા જ છે કોઈ ફર્ક નથી અહીંયા મુસ્લિમ રાજા ઓ ને ક્રૂર અને હત્યારા બતાવ્યા છે.. અને ત્યાં હિન્દુ ઓ ને હત્યારા બતાવ્યા છે... કોઈ ફર્ક થી બન્ને માં અને કોઈ સુધરવાનું ય નથી... બધા આમ જ લડીને મરી જવાના છે..... 😠😠😠😠

  • @Pirdada Pirdada huse koee dharam bura bhala na kahvay viykeegat tipnee kroo dharam upper nahee

  • Hinduo e jeino ane budhdho jode je vehvar kryo che e bdha jane che muslim ek srjn har ni ibadt kre che je ved ma lkhyu che je jnm leche ane je murtyu pame che e pujniy nthi eni puja ibadt pap che nirntr nirakar sirf srjnhar che je pujniy ibadt ne layk che

  • Reva de bodiya.. Tame bodiya to Arab mathu aavya ne amara mandiro todya... Jabardasti Islam kabul karavyu ne bakwas kare che... Sala bodiya...

  • Fuzel sharam avee joee avoo likhta ki biny deash eak jeva Chhhea doobee maroo raat devas ma farak eatlo Bharat pakistan MA farak chhea s

  • Khotu lakhyu hoy to batao Akbar kaatil nato to ene saaroj batavyo chey but je khrb hato ene to khrb j batavse ne