સુંઠ તો સવા શેર ખાંડી'તી પણ મારી બાએ ખાવા નો દીધી.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " ધરતીપુત્ર "
"To get more updates Subscribe to our INplans Channel "Ramto Jogi" and follow us on
INplans : inplans.info/zone/Gxe...
Facebook :
ramtojogioff...
Twitter: jogi_ramto
Technology Partner - Hasmukh Maniya(
hasmukhmaniya)
Cast:
Kiran KhokhaniRadhi Shukala
Ashok Vasoya
Parth Navadiya
Raj Vaghela
Vijay Mistry
Vinubhai Kanani
Aaditya Gondaliya
Foram Kariya
Jatin Ahir
Vijaybhai Rabari
Deven Tarapara
Gopalbhai Chavada
Devabhai Garaniya
Ronak Chandarana
Director, Producer, Singer, Writer:
Kiran Khokhani
D.O.P & VFX & Editing :
Bharat Donda
(Bharat Studio)
MUSIC:
Fenil Dhola
#trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
Production by Krishna Telefilms
~~~~~~~~~Special Thanks~~~~~~~~~
Jagdishbhai Goyani (Gangani Films)
Chat Directly in WhatsApp without saving number -
play.google.com/store/apps/details?id=kitty.app.kitty.direct.chat
टिप्पणियाँ
Tame advance ma potano prachar chalu kari ne a video banavyo hato.
Best story
Aap na Karporetar
Congregation kiran bhai aapne aap nu sukan malyu ek
Congratulation kiranbhai
Good video kiranbhai All the best Ek bijo topic aapu tame video banavo to topic thodo alag chhe pan samaj mate khub jaruri chhe
Ward no. 5 ma vijeta ava kiranbhai khokhani ne Khub khub abhinandan
Congratulations dear kiranbhai. Love from gurunagar society, amara corporator bani gaya tame. We are so happy. ❤️🙏
tamaro contak number apo
ameto aggravate rah Joey chiye
kem kiran bhai navu kai nai bha
Aaj kal ni parishti vishe sari sanjan aapto vedeo maza avi ho Indore thi Gopal Bhai s Patel na jai shree swaminarayan
Good bhai super
હે ભાઈ ચુંટણી માં પડી ગયા કે??? ૩ શુક્રવાર થી વીડિયો નથી આવ્યો એટલે
aap party lavo ane ane juno pention ruls chalu kro
અતિ સુંદર 💐💐💐
આપો મત ☑ ઝાડુ ને હાચૂ ને દાદા
Kiran Bhai bav Saras Kam Karo cho
Nice
video kyare avse
એક વાર પ્રાઇવેટ શિક્ષક નો વિડીયો બનાવો કિરણભાઇ 🙏🙏🙏🙏🙏
Jay radhe syam
Jay shree ram
જય હો નકળંગ ભગવાન
જય હો રામદેવપીર
જય મા ભવાની
જય શ્રી રામ
જય માતાજી
Good work bhai 🙏🙏🙏🙏🙏
ઘણુ દુઃખદ કહેવાય @RamtoJogi એક માત્ર પ્લેટફોર્મ છે જે કાયમ સમાજ કલ્યાણ સુધારક સંદેશ આપે છે. પણ કોઈ એક જ વ્યક્તિ નો વિરોધ ના કરાય
Congratulations aaditya bro
Wah kiranbhai kai na ghate jordar
કિરણ ભાઈ ગાડરિયા પ્રવાહ જેવી ઘેટાંશાહી પદ્ધતિ નો અંત જરુરી છે આભાર
હા રબારી
જય વડવાળા
વા કિરણભાઈ વા જોરદાર વિડિયો બનાવ્યો જોરદાર જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏
જોઈએ વાલા કાનુડા કોણ કોણ ને લાઈક કરે છે?👍 👇 👇 મિત્રો, આપ અમારી કોમેન્ટ વાંચી રહ્યા છો તો અમારી ચેનલ પર એકવાર વિઝિટ કરજો અને અમારી ચેનલને Subscribe કરજો અને અમારા આવનાર વીડિયો ની અપડેટ મળી રહે તે માટે બેલ આઈકન પર ક્લિક કરો ધન્યવાદ! 🙏
Das bhai = Rupala
Ishvariya Ae To Purushotam Rupala Nu Gaam
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય હનુમાન જ્ઞાન ગુન સાગર 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳☘️☘️
કીરણ ભાઈ અમુક સત્ય તમે કેવાનુ ભુલીગયા 1 પુરી દુનયામા એક દેશ બતાવો જે હીન્દુ દેશ હોય 2 રામ મંદીર બનાવા કેટલયહ હીન્દુ બલીદાન દીઘા આપણાજ દેશ મા આપણાજ ભગવાન રામ નુ મંદીર બનાવવા 500 વષૅ સંઘસ કરવો પડો 3 1992 તટકાલ મુખય મંત્રી મુલાયમે હીન્દૂ ઉપર ગોળીયો ચલાવી 4 1989 કાસમીર માથી હીન્દુ પંડીટ તો ને મારી નખાયા તેમની બેન દીકરી ની આબરૂ લુતાણી 5 કેમ ભારત મા મદરેસા ની જેમ હીન્દુ ના ગંનથો ની શાળા ચલાવવા મા નથી આવતી 6 ભણતર મા કેમ માહારાણા પ્રતાપ ને શીવાજી માહરાજ નથી આવતા જેમણે હીન્દુ ઘૅમ ની રશામાટે યુઘ કરા અને અકબર માહાન હતો એમ કેમ ભણાવામા આવેછે સેના ની છાવણી પર હુમલા થયા કારણ બસ ત્રેણ બજાર મા બોમ ફુટતા બંઘ થયા એનો જવાબ ઘરમા ઘુસી ને મારા ચોકીદારે 7હુમલો તો 2008 મુમ્બય મા થયો તો પણ તયારની સરકારે ખાલી નીંદા કરી તી હીન્દુ ઘૅમ ખતરા મા નથી પણ હકીકટ અને ઈતીહાસ પણ આજની પેઘી ને સમજાવો જય માતાજી જય હીન્દુતવ
@Ramto Jogi સરકાર કાયઆપે કે નો આપે માત્રભુમી માટે જીવ દેવો ને લેવો એ દરેક દેશ વાશી ની પ્રથમ કર્તયવ છે એને જેને મરા પછી પરીવાર ની ચીંનતા હોય એને મીલીટરી મા નય પણ વીમો ઉતારી ઘરે બેસી છોકરાવ ની ઘોરયાની દોરી હકાય રૂપયા ની પથારીયે સુવા વાળા ઘણા હશે પણ જેનૂ કફનજ ત્રીરંગો હોય દુનયા તેને સલામ કરે છે હમેસા ભાઈચારા મા હીન્દુજ ચારો કેમ બને છે
રામમંદિર અને પ્રખર હિન્દુત્વ એ આપણી ધરોહર છે.. સાથે સાથે દેશની પ્રજામાં જ્ઞાતિ જાતિ અને ધર્મમાં ભાઈચારો બની રહે તે આપણી સૌ દેશવાસીઓની ફરજ છે... આજ ગુજરાતમાથી મિલટરીમા ભરતી થનારો સૈનિક દેશ કાજે શહીદ થાય ત્યારે એના પરિવારને ચાર લાખ સહાય આપીને ઢોંગ કરનારા સત્તાધીશો શહિદ પરિવારને લાચાર બનાવે છે... આજે દિલ્હીમા રહેતા સૈનિકને શહીદી વ્હોરવાની થાય તો એના પરિવારને એક કરોડની રાશીથી ભાવાંજલી સહીત સન્માનિત કરવામાં આવે છે... વાળાભાઈ આ કર્તવ્ય નિષ્ઠા બની બેઠેલા ગાદીપતિને કેમ નથી સમજાતી... કે શહીદ પરિવારને સહ સન્માન સમાજમાં કોઈ સામે હાથ ના ફેલાવવો પડે અને પરિવારનુ આત્મ સન્માન જળવાઈ રહે આ પણ એક રાષ્ટ્રધર્મ છે.. જય હિન્દ જય ભારત
Gdeda kon che
શાસન કરે છે ઈ ગધેડા
👍🙏🏿
Jay shree ram
જય સીતારામ જય ઠાકર જય દ્વારકા દૈસ સુપર વાત કરી કીરણ ભાય જયહો
ઠાકર ના આશીર્વાદ તમારી સાથે સે ભાઈ આવા વિડિયો વધુ માં વધુ બનાવો દેશ બચી જશે જય વડવાળા
જય વડવાળા
જય ઠાકર
Hindu dharm ne tame ujval kari dekhadyo
Jay Shree Ram Kiranbhai
Jay shree ram
vah kiranbhai
વાહ કિરણભાઈ તમારી જીગરને સલામ
Tamari team ne khub khub abhinandan
Vah kiranbhai vah khub saras video banavo aa video dwara sarkar ni aa kh ughad vi Jovi jay ho Dharti Putra
Ram ram kiran bhai amreli thi
જોરદાર એપિસોડ કિરણભાઈ
ati.....................sundar kiranbhai tame je sachi vat kari chhe tene 100 100 salam. tamara natak je sachi vat hoy chhe te kharekhar prashaniy chhe.
Excellent Kiranbhai. Congrats. Badha artist ne ek saathe lavine saras concept valo video banavyo che. All team just Superb. All the best you nd team
સરસ
Nice vinu Bhai Congratulations
વાહ આ વિડિયો મા દેશ ની પ્રજા ના દિલ વાત આવી ગઈ જોરદાર કિરણ ભાઈ અને ટીમ
કિરણભાઈ તમારી વાત સાચી છે પણ તમારે સર્વ સમાજ એક કરો છો તો પહેલા પટેલ સમાજ જે બીજી જ્ઞાતિની સાથે ભેદભાવ છે તેનું શું? કામ ધંધામાં ભેદભાવ. પટેલ સમાજની સોસાયટીમાં મકાન ભાડે મળે જો દીકરી હોય તો દીકરો હોય તો ન મળે. તમારે સંતાન કેટલાં છે પાંચ વર્ષ થી ઓછી ઉંમર હોય તો છોકરાઓ તોફાન કરે.
@Mahesh Patel શું કહેવા માંગો છો?
સરકારી સમાન તા લાવો અનામત છોડો
તમારી લાગણી એકદમ વ્યાજબી છે... વાર્યા નહી વળે ઈ હાર્યા વળશે.. સમય કોઈને છોડતો નથી
ખૂબ ખૂબ દીલથી આભાર કિરણભાઈ, જે સત્ય વાતને રજુ કરવાની હિંમત કરી અને આપે અંધ શ્રદ્ધા, સામાજિક કુરિવાજો વગેરે ઉપર પ્રકાશ પડો છો તે રીતે આ વિષય ઉપર પ્રકાશ પાડીને આપની ફરજ બજાવી. ધન્યવાદ.
જય શ્રી રામ કીરણભાઈ
Khub saras 👌👌👌👌👌👌💯💯💯💯
વાહ ભાઈ વાહ ખુબ સરસ
Super se Uper........👍
Super duper
સુપર
Very good sir
VAH KIRAN BHAI VAH JORDAR VDO HO KAI NA GHATE JAY SHREE RAM KHUS RAHO BAP
જય માતાજી વ્હાલા
જય શ્રી રામ રામ રામ બોલો ભાઈ
Wah srs
ખુબ ખુબ અભિનંદન
Jay kashtbhanjan dev
જયશ્રી રામ વાલા
Jay ho kathiyawad ni moj😍😍
🙏🙏🏻🙏 jay shree swaminarayan kiranbhai 🙏🙏🏻🙏
જય શ્રી રામ
જય શ્રી રામ
આભાર જોષી દાદા
જય ઠાકર જય વડવાળા 🙏🙏
હા ભાઈ હા 🙏💟🙏
જય વડવાળા લખમણભાઈ
Jordar
ખુબ સરસ
Superb...
બ
વાહ.. કિરણભાઈ વાહ.... ભારે આડા હાથે લીધા... આ લોકો તમને પણ નજરકેદ.....
Wah kiranbhai
જતીન અને પાર્થભાઈ અને બધા લોકો ખૂબ જ સરસ વિડિઓ બનાવ્યો..❤️❤️🇮🇳🇮🇳🇮🇳😎😎 હવે AAP આવશે... એ પાક્કું...
Khub Meja avi boss have to khaber paday k a das Bhai kon chee
Vary good khub saresh
વાહ કિરણભાઈ આવી રીતે ગામડે રામજી મંદિર થાય તો સોનાનો સુરજ.ઉઞે.ભાઈ.ભઃઈ
@Dila Jada mansl
Mandfbj
ણ્યણ્યણ્યણણણણણણણણ
ણ્યણ્યણ્યણણણણણણણણ
જય ઠાકર જય માલઘારી
Nice all tems
Kiran bhai aa bjp cong. E gnativad karavi didho
એના નિરાકરણ માટે આપણે સૌએ મહેનત કરવી પડશે... આપણે સૌએ આપડા સાથે રહેવાનું છે... જેમાં તમામ જ્ઞાતિ ધર્મ નો સાથ સહકાર છે..
Jordar kiran khokhani
Good
મસ્ત વિડ્યો છે
Jordar...
ખુબ સરસ
સરસ સરસ ❤️❤️❤️ "ઉગમણી ધરતી નાં દાદા કોરા કાગળ અવિયા રે લોલ" આ કાવ્ય સરસ છે એના પર એક શોર્ટ વિડિયો બનાવો ને તો ઇતિહાસ પણ જાણવા મળે ને કૈક શીખવા પણ મળે અને નારી શક્તિ નું મહત્વ પણ સમજાય
ચોક્કસ,, બહેન
જય શ્રી રામ જય વડવાળા દેવ🙏 જય દ્વારકાધીશ🙏
જય દ્વારકાધીશ
અદભૂત અદભૂત